યાત્રાધામ અંબાજીમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી નો મહા મેળો યોજાનાર છે તે નિમિત્તે કલેકટર ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકારોને મેળા અંગેની વ્યવસ્થા ની માહિતી આપવામાં આવી કલેકટર ની સાથે જિલ્લા એસપી તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા