ગુરૂવારના 5:30 કલાકે કરાયેલા વિસર્જન ની વિગત મુજબ દુલસાડ સરપંચ ફળીયા શ્રી ઓમ સાંઈ યુવક મંડળ દ્વારા ગણેશચતુર્થીના રોજ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.ભક્તોજનોને ગણેશજીનીઆસ્થા, શ્રદ્ધા સાથે પૂજા અર્ચના, આરતી, ભજન કીર્તન,ગરબા ની રમઝટ| બોલાવી,અંખન્ડ જ્યોત પ્રજ્વલિત રાખી મન થી સેવા કરી હતી.જે 9 દિન ની સ્થાપના કરેલ ગણેશજી ની પ્રતિમા| નું દુલસાડ ની વાંકી નદીમાં વિસર્જન કરવામમાં આવ્યું હતું.