This browser does not support the video element.
નખત્રાણા: નેત્રાની વાડીમાંથી તસ્કરી થતાં પોલિસ ફરિયાદ
Nakhatrana, Kutch | Sep 3, 2025
લક્ષ્મીપરથી નેત્રા જતા માર્ગે ફરિયાદી શંકરદાન કાળીદાન ગઢવીની આવેલી વાડીમાંથી ગત તા. 26/8ના રાતથી બીજા દિવસની સવાર સુધી વેલ્ડિંગ કરવા માટે રાખેલો કેબલ આશરે 100 મીટર જેની કિં. રૂા. 25000 કોઇ અજાણ્યો ચોર ચોરી કરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાવાઇ છે.