મહીસાગર જિલ્લાના જીજવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે આજે સ્વાતંત્ર દિન નિમિત્તે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી અને આ ગ્રામસભા યોજાઈ.