ગત 3 સપ્ટેમ્બર ના રોજ હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ કર્મચારી અને આર્મી જવાનો વચ્ચે બ્લેક ફિલ્મ ને લઈને ઘર્ષણ સર્જાયું હતું જે ઘર્ષણમાં પોલીસ દ્વારા આર્મી જવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી જોકે ગુજરાત માજી સૈનિક સંગઠનો દ્વારા પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જોકે ગુજરાત માજી સૈનિક સંગઠનના સેક્રેટર