Install App
mehul_30707670
This browser does not support the video element.
ઓલપાડ: પાલોદ, પીપોદરા સહિતના વિસ્તારોમાં નેશનલ હાઈવે પર સ્થાનિકોની રજૂઆત ને લઈને ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
Olpad, Surat | Sep 8, 2025
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. ત્યારે આ બાબતે સ્થાનિકોએ રજૂઆત કરતા આખરે NHAI વિભાગ હરકતમાં આવ્યું હતું અને હાલ યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!