*ધંધુકાની મુલાકાતે આંતરરાષ્ટ્રીય VHPના પ્રમુખ પધાર્યા હતા.* પાલિકા સદસ્ય ભદુભાઇ અગ્રાવત તેમજ બાપા સીતારામ ગ્રુપ ના મિત્રો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર થી શ્રી તોગડીયાજીનુ સન્માન કરવામા આવ્યુ. તોગડીયાએ પોતાના વક્તવ્યમા ધંધુકા શહેરમા વધારેમાં વધારે હનુમાન ચાલીસાના પાઠ થાય તેમજ નવરાત્રીમા દરેક નવરાત્રી ની ગરબીઓમા મા દુર્ગા પૂજા સાથે શસ્ત્ર પૂજન પણ કરવા આહવાન કર્યું હતુ. ધંધુકામાં વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક ધંધુકા એપીએમસી માર્કેટ ખાતે આંતર.