ગરબાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદે મુકેશભાઈ રાઠોડની વરર્ણી..સંગઠન સુજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગરબાડા તાલુકાના મુકેશભાઈ હીરાભાઈ રાઠોડ ને ગરબાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મહોર મારવામાં આવી છે અને તેઓના શિરે ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્..