છોટાઉદેપુર જિલ્લા ના પાવી-જેતપુર તાલુકાના મોટી રાસલી ગામે ભારજ નદીમાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટર પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ જતાં ડૂબી ગયું.સ્થાનિક સૂત્રો મુજબ, ટ્રેક્ટર માલિકો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે નદીના પાણીના જોખમી પ્રવાહ વચ્ચે જીવના જોખમે રેતી ખનન થતું હોવાની હકીકત સામે આવી છે.