સુરેન્દ્રનગર એનસીઆઈ દ્વારા મુળી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા રિઝર્વેશન તેમજ વિદ્યાર્થીઓને પાસ સહિતની સુવિધા ન હોવા મામલે આજે ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ૩૦ દિવસની અંદર તેઓની માંગ નહીં સંતોષાય તો NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી