વડાલી નગરપાલિકા ના પ્રમુખ ની ઓફિસ માં ગઈકાલે 11 તારીખે બપોર ના 12 વાગે પાલિકા પ્રમુખ અને સદસ્યો અને ચીફ ઓફિસર અને વિરોધ પક્ષ ના નેતા સહિત તમામ પક્ષો ના સદસ્યો ની હાજરી માં જનરલ સભા યોજાઈ હતી. જેમાં વડાલી નગરપાલિકા ના કેટલાક નાગરિકો પાણી સહિત ના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયા માં સેર થયો હતો.