Download Now Banner

This browser does not support the video element.

ભુજ: સાક્ષી હત્યા કેસમાં સહ આરોપીને પણ પાલારા જેલ હવાલે કરાયો

Bhuj, Kutch | Sep 5, 2025
ગુરુવારે 19 વાથવિદ્યાર્થીની સાથી ખાનીવાનું ગળું [કાપી કાપી હત્યા હ કરવાના બનાવમાં ઝડપાયેલા સહ આરોપી મેથપર બોરીચીના જયેશ જયંતિ ઠાકોરના એક દિવસના રીમાન્ડ પૂર્ણ થતા એ ડીવીઝન પોલીસ દ્વારા તેને અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશથી પાલારા જેલ હવાલે કરાયો છે. આ અગાઉ મુખ્ય આરોપી ગાંધીધામના મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરાને પણ પાલારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હવે આ બનાવમાં ઝડપી કામગીરી કરી એક મહિનામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ
Read More News
T & CPrivacy PolicyContact Us