આણંદના હાર્દ સમા આણંદ વિદ્યાનગર રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ ભુવો પડ્યો એવી રોડ ઉપર માઈલસ્ટોન બિલ્ડીંગ પાસે ભૂવો પડ્યો ભૂવામાં મનપાતંત્ર દ્વારા કોઈ રિફ્લેકટર કે કોઈ ભય સૂચક ચિન્હો પણ લગાવવામાં આવ્યા નથી શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોવે છે કે મનપાને આ ભુવા ને જાણ નથી