વાઘોડિયાના ખંધા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ 2025 અંતર્ગત કાર્યક્રમમાં ધારાસભ્યના ભાઈ વિરેન્દ્રસિંહ એપીએમસી પ્રમુખના સુપરવાઇઝર ગામના સરપંચ સહિત નિયમો અને 120 જેટલા લાભાર્થી આંગણવાડી તથા શાળાના બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત માંથી બનતા વિવિધ વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા