સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પડતા વરસાદમાં વધારો તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના વધારા ના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો પણ નોંધા રહે છે ત્યારે આજે રાત્રે 8 કલાકથી 23 દરવાજા 2.50 મીટર 4,00,000. પાવર હાઉસ મારફતે 45,0000 હજાર ક્યુસેક પાણી કુલ 4.45000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.