Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: ખટનાલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષતામાં 76માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો, સુવિધાસભર કવચવન આકાર પામશે.

Tarapur, Anand | Sep 13, 2025
ખટનાલ ગામે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 76માં તાલુકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.જે દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભૂવો અને ગ્રામજનોના હસ્તે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.તેમજ મહેમાનોનું બાળતરૂ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.1 હેકટર સરકારી ગૌચર જમીનમાં 10 હજાર રોપાઓનું વાવેતર કરાયું છે.રમતગમતના સાધનો, વોક પાથ, ગાર્ડન, સિનિયર સીટીઝન માટે બેઠક વ્યવસ્થા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાશે.સંચાલન નોટરી એડવોકેટ અમરસિંહ ઝાલાએ કર્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us