જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં જાહેરમાં દારૂ વેચવામાં આવતો હોવાનો જાણીતા વકીલ જયેશભાઈ વાઘાણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, સ્થળ પર ઉપસ્થિત પીઆઇ ને વકીલ જયેશભાઈએ જાહેરમાં દારૂ વેચતા લોકો સામે કાર્યવાહી કરવાનો કહેતા PI એ જનતા રેડ કરવા જણાવ્યું હતું, જે સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.