કીર્તિ મંદિર પોલીસ દ્વારા વેપારીઓને પોતાની દુકાન પાસે સીસીટીવી કેમેરા લગાડવા અપીલ થઈ હતી જે અંગે ચેમ્બર પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે કેમેરા લગાડવા ફરજિયાત નથી પરંતુ વેપારીઓએ તેમની સલામતી માટે સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી છે.તેમજ વેપારીઓના સલામતી માટે આ કાગળ બહાર પાડયો છે અને કેમેરા લગાડવા પોલીસે ફરજિયાત છે કે નહીં તેની પણ ચોખવટ કરી હતી.