સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં બેવડી ઋતુમાં મોટી સંખ્યામાં દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનનો બીમારીનું વાવડ ચાલી રહ્યું છે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવેલા હતા ઇન્જેક્શન અને બોટલ માટે તે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા એમવી જ્યુશિયરમાં જાણ કરવામાં આવે તારીખ 1 બપોરના ત્રણ કલાકે સોમવારના રોજ.