ધાનપુર તાલુકાના ઉંદાર ગામે કાલિયાવાડ ચોકડી ઉપર ભગવાન ભગવાન ભગવાનબિરસા મુંડા સ્તંભનું નાવરણ કરવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી અભેસિંગભાઈ વસાભાઈ મોહનિયા .તાલુકા સભ્ય શ્રી નરવતભાઈ રાઠોડ.ઊંડાર ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમણભાઈ વસાભાઈ મોહનિયા. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મથુરભાઈરાઠોડ,સામાજિક આગેવાન વસાભાઈ મોહનિયા તથા આદિવાસી યુવા આગેવાન કેતનભાઇ બામણીયા. રાકેશભાઈ પરમાર. ધાનપુર તાલુકા આદિવાસી યુવા આગેવાન કિશનભાઇ મોહનિયા. તથા આજુબાજુ.