Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: પ્રાંતિજના પટેલ બંધુઓને સસ્તામાં ડોલર આપવાની લાલચ આપી લીંબડી બસ સ્ટેન્ડ બોલાવીને ઠગ ટોળકી 6.20 લાખ રૂપિયા ની કળા કરી ગઈ

Limbdi, Surendranagar | Sep 19, 2025
પ્રાંતિજના નવનીત પટેલે લીંબડી પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને ફોન પર મુકેશભાઇ નામના વ્યક્તિએ સસ્તા ભાવમાં ડોલર આપી દેવાની વાતોમાં લઇ ઠગ ટોળકી એ લીંબડી ST ડેપો પાસે બોલાવી અજાણ્યા એજન્ટે કાળા પ્લાસ્ટિકની થેલીમાં સો-સો ના ડોલર નોટોના બંડલ બતાવી પછી એ થેલી બદલી લઇ એવીજ બીજી થેલી જેમાં 1 ડોલર ની નોટોનું બંડલ આપી પ્રાંતિજ ના આ પટેલ બંધુઓના આ ડોલર પેટે 6.20 લાખ રૂપિયા લઇ આ શખસ ભાગી છુટતાં લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us