સુરેન્દ્રનગર 80 ફુટો રોડ પર ગોકુલ હોટલ નજીક જૈન અપાસરાએ દર્શન કરવા જતા એક વૃદ્ધને કાર ચાલકે ગફલત રીતે ચલાવી અને પાછળના ભાગેથી તેઓને ભટકાડી નીચે પાડી દઈ અકસ્માત સર્જી અને ઇજા પહોંચાડ્યા અંગેની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે