ગુજરાતના ખેડૂતોના હિત માટે કપાસની આયાતનો નિર્ણય રદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા તથા ટીમે ગુજરાતના ખેડૂતોના હિતમાં ભારત સરકારને અપીલ કરી છે કે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ વેરા મુક્ત કરવાના તાજેતરના નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે.તેમણે જણાવ્યું કે, દેશમાં પહેલેથી જ જરૂરીયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે. આવા સમયે સસ્તો કપાસ આયાત થવાથી ગુજરાત સહિત ભારતના ખેડૂતો