રાહુલ ગાંધી દ્વારા સમગ્ર દેશમાં વોટ ચોરી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનના ભાગરૂપે 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અભિયાન ચલાવવા માટે AICC તરફથી મળેલ સૂચના અનુસાર આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખ 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર દરમ્યાન નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તમામ બુથ ઉપર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જે અને 100 થી વધુ લોકોને સહી લેવામાં આવશે .