અંકલેશ્વર પંથકમાં સિઝનનો અત્યાર સુધીનો 625મીમી વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર પંથકમાં હજી સિઝનનો વરસાદ ઓછો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.અન્ય તાલુકાઓને બાદ કરતાં અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી 625મીમી વરસાદ નોંધાયો છે.ત્યારે હજી સિઝન બાકી હોઈ ત્યાં સુધીમાં વરસાદ યોગ્ય રીતે નોંધાય તેવી આશા સેવીને ખેડૂતો બેઠા છે.