વ્યારા તાલુકાના કાકરપાર ટાઉનશિપ ના ગેટ બહાર મજૂરો હડતાળ પર બેઠા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશિપના ગેટ બહાર મંગળવારના રોજ 11 કલાકની આસપાસ મજૂરો તેમની અલગ અલગ માંગ ને લઈ હડતાળ પર બેઠા હતા.જેમાં મજૂરો ને પુરતી હાજરી મળી રહે એ મુદ્દા સહિત અલગ અલગ મુદ્દા ને આવરી લઈ મજૂરો કામ થી અળગા રહ્યા હતા.