Download Now Banner

This browser does not support the video element.

જુના બંદર ખાતે આવેલા આલ્કોક એસડાઉનમાં ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Sep 1, 2025
બંદરરોડ પર આવેલી આલ્કોક એશડાઉન કંપની ઘણા લાંબા સમયથી બંધ પડી છે, હાલ આલ્કોક એશડાઉનમાં કરોડો રૂપિયાનો માલસામાન ધૂળ ખાઈ રહ્યો છે, ત્યારે અજાણ્યા તસ્કરો એ બંધ કંપનીમાં ઘુસી એલ્યુમિનિયમની એંગલ અને પતરા સહીત 2.40.000 લાખની કિંમતના 1200 કિલોગ્રામ માલની ચોરી થયા અંગેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ મથકે નોંધાતા જે મામલે પોલીસે ચોરી કરવા મામલે ગણતરીના કલાકોમાં રાહુલ સંજયભાઈ બારૈયા, કિશન ઉર્ફ ગેરી અને સુરેશ શાંતિભાઈ ટેભાણી સહીત ત્રણ ઈસમોને ઝડપી લીધા
Read More News
T & CPrivacy PolicyContact Us