જાંબુઘોડાના નિઝરણ ફળિયાના કટેડીયા હનુમાન મંદિરે આવેલી શાળાના પ્રાંગણમાં ક્રાંતિકારી ભયજી બારિયા યુવા શક્તિ મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં કુલ 22 યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.જેની માહિતી તા.24 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી