Download Now Banner

This browser does not support the video element.

ગઢડા: ગઢડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો 1 ગુનો તેમજ અમદાવાદના ખંડણીના 2 ગુનામાં નાસતા ફરતા આરોપીને બોટાદ LCB પોલીસે ઝડપી પાડ્યો

Gadhada, Botad | Sep 26, 2025
બોટાદ જિલ્લા LCB પોલીસે બાતમી ના આધારે ગઢડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો 1 ગુનો તેમજ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંડણીના 2 ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીને બોટાદમાં પંજવણી કાંટા પાસેથી LCB પોલીસે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us