સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ કોલોની પરિવાર અને સંસ્કાર મંડળના સંયુક્ત ઉપક્રમે સતત 11 માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો નિરંજનભાઇ પટેલ અને રજીસ્ટાર ભઈલાલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય સ્ટાફ પરિવાર અને સંસ્કાર બાલવાળી દ્વારા નવ દિવસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે