પાલીતાણાના દુધાળા લોકશાળા ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વૃક્ષારોપણ સહિત બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી હતી જેમાં વન વિભાગના અધિકારીઓ સ્થાનિક આગેવાનો સહિત તાલુકા પંચાયતના પ્રમુખ જીગરભાઈ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વન મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો