જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં તા.૨૯ થી તા.૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમતોનું આયોજન