મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ યુવકો ડૂબ્યા હતા જેમની તંત્ર દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી હતી અને ક્રમશઃ મૃતદેહ મળી આવ્યા છે વહેલી સવારે ચોથો મૃતદેહ મળી આવ્યો હતો ચાર મૃતદેહ મળી આવ્યા તંત્ર દ્વારા હાલ અન્ય એક ગુમ યુવક ની શોધખોડ હાથ ધરવામાં આવી રહી છે.