પોલીસ બંદોબસ્ત શાથે માંગરોળ બંદરેથી ગણેશજીનુ વિસર્જન કરવામાં આવ્યું માંગરોળ બંદરે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવ્યું હતું માંગરોળ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તો દ્વારા ભીની આખે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપન કરવામાં આવ્યું હતું અને તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે દર વર્ષે સભ્યો ભેગા મળી અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે જેમાં