Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: બગવાડા ટોલનાકા નજીક અજાણ્યા ઇસમને અજાણ્યા વાહને ટક્કર મારતા વલસાડ સિવિલ હોસિ્પટલ ખસેડાયો

Valsad, Valsad | Aug 24, 2025
રવિવારના 5:30 કલાકે લાવવામાં આવેલા પેશન્ટની વિગત મુજબ બગવાડા ટોલટેક્સ નજીક 1 અજાણ્યા ઇસમને અજાણ્યા વાહને વાપી થી સુરત જતા માર્ગો પર ટક્કર મારી| હતી જેમાં આજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત બનતા તેને સૌ પ્રથમ ખાનગી વાહનમાં પારડી સુધી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પારડી 108 મારફતે વલસાડની સિવિલ હોસિ્પટલમાં| લાવવામાં આવ્યો હતો જ્યાં પેશન્ટને માથા અને મગજના ભાગે ઇજાઓ પહોંચી હોવાનો વધુમાં ફરજ પરના તબીબો| એ જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us