*ઝુલેલાલ મંદિર મંજીપુરા રોડ નડિયાદ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.ઝુલેલાલ મંદિર મંજીપુરા રોડ નડિયાદ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફિઝિશિયન, પિડીયાટ્રીશન, ડર્મેટોલોજિસ્ટ દ્વારા આ વિસ્તારના લોકોને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.મનપા કમિશનર શ્રી જી.એચ.સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે આ મેડિકલ કેમ્પની મુલાકાત લઇ અને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા...