ગારીયાધાર માં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો દર દિવસે કરવામાં આવશે ત્યારે કાળભૈરવ મંદિર ખાતે મહા આરતી સહિત કાર્યક્રમો કરાયા હતા જેમાં સ્થાનિક આગેવાનો હોદ્દેદારો ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના નાકરાણી, નિલેશ રાઠોડ સહિત હાજર રહી કાર્યક્રમ કર્યો હતો