વડાલી શહેર અને ગ્રામ્ય પથક માં છેલ્લા ત્રણ દિવસ થી ઝરમર તો ક્યાંયક ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આજે 12 વાગે જિલ્લા કંટ્રોલ રૂમ અને રાહત પોર્ટલ પર થી મેળવેલ માહિતી મુજબ છેલ્લા 10 વર્ષ માં ચાલુ સિઝન માં આજની તારીખ માં 1,494 એમ.એમ.વરસાદ વરસી ચુક્યો છે.સરેરાશ 59 ઈંચ વરસાદ વડાલી માં વરસી ચુક્યો છે.હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે.