જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈ રાત્રે વર્ષ ૨૦૨૫ ના અંતિમ 'ચંદ્રગ્રહણ' ના નિદર્શનનો જાહેર કાર્યક્રમ યોજાયો જામનગરની ખગોળ પ્રેમી જનતા માટે રાત્રિના ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન ઈન્ટરનેટ ના માધ્યમથી સ્ક્રીન ગોઠવી ને ચંદ્રગ્રહણ નિદર્શન યોજાયું, ચંદ્રગ્રહણ ની સાથે સાથે બ્રહ્માંડના અન્ય ગ્રહો- તારામંડળ વિષેની ઉપસ્થિત સૌ ખગોળ પ્રેમીઓને વિશેષ જાણકારી અપાઈ