Install App
ajitvasava07
This browser does not support the video element.
નાંદોદ: કરજણ ડેમમાંથી પાણી છોડાતા રાજપીપલા કરજણ ઓવારા પાસે બે ભેંસો પાણીમાં તણાઈ જવાની ઘટના બની છે, વિડીયો વાયરલ.
Nandod, Narmada | Aug 25, 2025
ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદ પડવાના કારણે કરજણ ડેમનું રૂલ લેવલ વધી રહ્યું છે તેના કારણે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ પાણી છોડવામાં આવતા રાજપીપલા કરજણ ઓવારા પાસે બે ભેંસો પાણીમાં તને જવાની ઘટના બની છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!