ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા એક જ દિવસમાં 20 પ્રાથમિક શાળા અને ત્રણ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓની ચોપડા આપવામાં આવ્યા હતા. 7,364 વિદ્યાર્થીઓને 41,715 ચોપડા આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિરમગામ શહેર અને તાલુકામાં ભાજપની ટીમના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા આપ્યા હતા.