જાંબુઘોડા તાલુકા પંચાયત હોલ ખાતે તા.25 સપ્ટેમ્બર ગુરુવારના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઈની ઉપસ્થિતિમાં નારી સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા ડબલ્યુ સીડી ધ્વારા દીકરી વધામણા કીટ અને 15 થી 18 વર્ષની દીકરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામા આવ્યું હતુ અને માતાઓ અને કિશોરીઓને સરકાર તરફથી ચાલતી તમામ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા