સાયલા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ વરસ્યો હતો ત્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા સાયલા તાલુકાના જળાશયોમાં નવા નિર્માણની આવક જોવા મળી છે નવા નીર આવવાથી સાયલા તાલુકાના જળાશયો 70 થી ૯૦ ટકા જેટલા ભરાઈ ગયા છે ત્યારે સાયલા તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પશુ પક્ષી અને માનવ ને પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવશે નહીં જ્યારે જળાશયોમાં નવા નીરથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે