ધ્રાંગધ્રા આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 500 થી વધુ માજી સૈનીકો હાજર રહ્યા હતા જેમાં 1962-1965-1971 તેમજ કારગિલના યુદ્ધ વખતે ફરજ બજાવતા સૈનિકોએ તે વખતની પરિસ્થિતિ અને તે વખતે આર્મીની કામગીરી વિશેની વાતો તાજી કરી યુદ્ધ વખતે ફરજ બજાવતા માજી સૈનિકો તેમજ વીર નારીના કરવામાં આવ્યા સન્માનિત આર્મી બ્રિગેડિયર સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા