ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે આગામી ગણેશોત્સવ, ઇદ તેમજ રામદેવજી મહારાજના ધ્વજારોહણ સહિતના તહેવારોની ઉજવણી ને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.સિટી પીઆઈ એચ. આર. ગોસ્વામીએ આગેવાનોને જરૂરી સૂચનો કરી શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.