This browser does not support the video element.
નડિયાદ: થર્મલ પાવર સ્ટેશન પાસે બાઇકની અડફેટે શ્રમિકનું મોત નિપજ્યુ
Nadiad City, Kheda | Aug 22, 2025
ગળતેશ્વના થર્મલ પાવર સ્ટેશન કંટ્રોલ ગેટ નજીક કામ પૂર્ણ કરી ઘરે જતા શ્રમિક આધેડને મોપેડ ચાલકે અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. આ બાદ ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ક્યારે સમગ્ર મામલે સેવાલિયા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.