પેટલાદ: ઝંડા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયે 15 મિનિટ લાઈટ બંધ રાખી વક્ફ બિલનો વિરોધ નોંધાવ્યો