મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા તો યોગ્ય તપાસ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી સહકારી ક્ષેત્રની ચૂંટણી બાબતે તેમણે પ્રતિક્રિયા આપી અને માહિતી આપી.