એના નવરાત્રી આ વખતે યોજનાર છે. સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ દ્વારા નવરાત્રી 2025 નું આયોજન થનાર છે. જોકે આ વખતે એના નવરાત્રી નાદિડા ચાર રસ્તા નજીક આવેલ મેદાન માં યોજનાર છે. જેનું આજે શનિવારે સવારે 11 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર, ધારાસભ્ય બારડોલી, મહેન્દ્રભાઈ નાથુભાઈ પટેલ સેજવાડ, ન વરદ હસ્તે ભૂમિ પુજન, કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય મહેમાન તરીકે ભાવિનીબેન પટેલ સુરત જીલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા