હિંમતનગર શહેરમાં હુડા અમલમાં મુકવામાં આવ્યું છે એ દરમિયાન હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે હિંમતનગર સહકારી કોટન જિન ખાતે બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં હિંમતનગર તાલુકાના સરપંચો અને ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા જોકે તમામે હુડા હટાવવા માટે લડત આપી રહેલા 11 ગામના મિલ્કતધારકોને સમર્થન જાહેર કર્યું છે જોકે આ સમગ્ર બાબતે હિંમતનગર સરપંચ એસોસિએશન પ્રમુખ નરસિંહભાઈ પટેલે આજે સવારે